1. ગુજરાતમાં સૌ પ્રથમ ટીચર્સ ટ્રેઇનિંગ કોલેજ કોણે અને કયાં સ્થાપી ?
પ્રેમચંદ રાયચંદ-અમદાવાદ
2. ગુજરાતમાં સૌથી પહેલાં કન્યાશાળા કયા અને કયારે શરૂ થઇ હતી?
ઇ.સ.૧૮૪૯ (અમદાવાદ)
3. ગુજરાતમાં સૌપ્રથમ કઈ કોલેજ શરૂ થઈ?
ગુજરાત કોલેજ-અમદાવાદ-ઇ.સ.૧૮૮૭
4. ગુજરાતમાં સૌપ્રથમ પ્લેનેટોરિયમ કયાં સ્થપાયું હતું?
સુરત
5. ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્ર કોણે શરૂ કરાવ્યું?
મહારાજા સયાજીરાવ ગાયકવાડ-વડોદરા
6. ગુજરાતમાં ગુજરાતી બાદ સૌથી વધુ બોલાતી ભાષા કઇ છે?
મરાઠી
7. ગુજરાતમાં ટેલિવીઝનનો પ્રાંરભ કયારથી થયો?
૧૫ ઓગસ્ટ, ૧૯૭૫
ગુજરાતમાં ચિત્રવિચિત્ર મેળો કયાં ભરાય છે ?
ગુણભાખરી
8. ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા કયાં આવેલી છે?
બાલાછડી
9. ગુજરાતમાં જિલ્લાઓની પુર્નરચના કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન થઇ હતી?
શંકરસિંહ વાઘેલા
10. ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ ગણાય છે?
મોતીભાઇ અમીન
11. ગુજરાતમાં ફિલ્મ નિર્માણ માટેનો સૌપ્રથમ સ્ટુડિયો કયાં બંધાયો હતો?
હાલોલ
12. ગુજરાતમાં ભવાઈ મંડળીઓ કયા નામથી ઓળખાતી હતી ?
પેડા
13. ગુજરાતમાં મધ્યકાલીન યુગના ૧૭મા શતકને કયા નામે ઓળખવામાં આવે છે ?
શાંતિ અને સ્વાસ્થ્યનો યુગ
14. ગુજરાતમાં રકતપિત્તિયાઓની સારવાર માટે કોણે જીવન સમર્પિત કરી દીધું હતું?
આયરાણી અમરબાઇ અને દેવીદાસજી
15. ગુજરાતમાં રેલવે ટ્રેઇનિંગ કોલેજ કયા શહેરમાં આવેલી છે?
વડોદરા
16. ગુજરાતમાં લગ્ન સમયે ગવાતાં લગ્નગીતો કયા નામે ઓળખાય છે?
ફટાણા
17. ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિના પિતામહ કોણ ગણાય છે?
છોટુભાઇ પુરાણી
18. ગુજરાતમાં સદાવ્રતના સંત તરીકે કોણ પ્રખ્યાત છે?
જલારામ બાપા
19. ગુજરાતમાં સર્વપ્રથમ આયુર્વેદ કોલેજની સ્થાપના કયાં અને કયારે થઈ હતી
પાટણ-ઇ.સ.૧૯૨૩
20. ગુજરાતમાં સૌ પ્રથમ કઇ ચુંટણીમા ઓનલાઇન વૉટિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામા આવી?
અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન
Posted via Blogaway
Comments