ðŸŒđāŠœ્āŠžાāŠĻāŠŠીāŠ  āŠāŠĩોāŠ°્āŠĄðŸŒđ

��જ્ઞાનપીઠ એવોર્ડ��

જ્ઞાનપીઠ એવોર્ડ એ ભારતનો એક સાહિત્યિક પુરસ્કાર છે. કોઈપણ ભારતીય નાગરિક જે ભારતની માન્ય ભાષામાં સાહિત્ય સર્જે છે તે આ પુરસ્કાર મેળવી શકે છે.આ પુરસ્કાર ભારતીય જ્ઞાનપીઠ દ્વારા આપવામાં આવે છે. આ પુરસ્કારનું નામ સંસ્કૃત શબ્દ 'જ્ઞાન' અને 'પીઠ' પરથી રાખવામાં આવ્યું છે. આ પુરસ્કારમાં રૂ.૭ લાખનો ચેક અને સરસ્વતીનું રજતચન્દ્રક એનાયત કરવામાં આવે છે.
����������������
��૧. જી. શંકર કુરૂપ - ૧૯૬૫ - મલયાલમ

��૨. તારાશંકર બંદોપાધ્યાય - ૧૯૬૬ - બંગાળી

��૩. ઉમાશંકર જોશી - ૧૯૬૭ - ગુજરાતી

��૪. કે.વી. પુટપ્પા - ૧૯૬૭ - ગુજરાતી

��૫. સુમિત્રાનંદન પંત - ૧૯૬૮ - હિન્દી

��૬. ફિરાક ગોરખપૂરી - ૧૯૬૯ - ઉર્દુ

��૭. વિશ્વનાથ સત્યનારાયણ - ૧૯૭૦ - તેલુગુ

��૮. વિષ્ણુ ડે - ૧૯૭૧ - બંગાળી

��૯. રામધારી સિંઘ દિનકર - ૧૯૭૨ - હિન્દી

��૧૦. દત્તાત્રેય રામચંદ્ર બેન્દ્રે - ૧૯૭૩ - કન્નડ

��૧૧. વિષ્ણુ ખાંડેકર - ૧૯૭૪ - મરાઠી

��૧૨. પી.વી.અક્લીન - ૧૯૭૫ - તમિલ

��૧૩. આશાપૂર્ણા દેવી - ૧૯૭૬ - બંગાળી

��૧૪. કે.શિવરામ - ૧૯૭૭ - કન્નડ

��૧૫. સચ્ચિદાનંદ વાત્સ્યાયન - ૧૯૭૮ - હિન્દી

��૧૬. બિરેન્દ્રકુમાર ભટ્ટાચાર્ય - ૧૯૭૯ - આસામી

��૧૭. એસ. કે. પ્રોટ્ટક્કાર - ૧૯૮૦ - મલયાલમ

��૧૮. અમૃતા પ્રીતમ - ૧૯૮૧ - પંજાબી

��૧૯. મહાદેવી વર્મા - ૧૯૮૨ - હિન્દી

��૨૦. માસ્તી વેન્કટેશ આયેન્ગર - ૧૯૮૩ - કન્નડ

��૨૧. તકઝી શિવશંકર પિલ્લે - ૧૯૮૪ - મલયાલમ

��૨૨. પન્નાલાલ પટેલ - ૧૯૮૫ - ગુજરાતી

��૨૩. સચ્ચિદાનંદ રૌત્રેય - ૧૯૮૬ - ઓડીયા

��૨૪. વિષ્ણુ વામન શીરવાડકર - ૧૯૮૭ - મરાઠી

��૨૫. સી.નારાયણ રેડ્ડી - ૧૯૮૮ - તેલુગુ

��૨૬. કુર્રતુલ-એન-હૈદર - ૧૯૮૯ - ઉર્દુ

��૨૭. વી.કે. ગોકાક - ૧૯૯૦ - કન્નડ

��૨૮. સુભાષ મુખોપાધ્યાય - ૧૯૯૧ - બંગાળી

��૨૯. નરેશ મહેતા - ૧૯૯૨ - હિન્દી

��૩૦. સીતાકાંત મહાપાત્ર - ૧૯૯૩ - ઊડીયા

��૩૧. યુ. આર. અનંતમૂર્તિ - ૧૯૯૪ - કન્નડ

��૩૨. એમ.ટી. વાસુદેવ નાયર - ૧૯૯૫ - મલયાલમ

��૩૩. મહાસ્વેતા દેવી - ૧૯૯૬ - બંગાળી

��૩૪. અલી સરદાર જાફરી - ૧૯૯૭ - ઉર્દુ

��૩૫. ગીરીશ કર્નાડ - ૧૯૯૮ - ક્નડ

��૩૬. નિર્મલ વર્મા - ૧૯૯૯ - હિન્દી

��૩૭. ગુરુ દયાલસિંહ - ૧૯૯૯ - પંજાબી

��૩૮. ઇન્દિરા ગોસ્વામી - ૨૦૦૦ - આસામી

��૩૯. રાજેન્દ્ર શાહ - ૨૦૦૧ - ગુજરાતી

��૪૦. ડી. જયકાંથન - ૨૦૦૨ - તમિલ

��૪૧. વિંદા કરંદીકર - ૨૦૦૩ - મરાઠી

��૪૨. રેહમાન રાહી - ૨૦૦૪ - કાશ્મીરી

��૪૩. કુંવર નારાયણ - ૨૦૦૫ - હિન્દી

��૪૪. સત્યવ્રત શાસ્ત્રી - ૨૦૦૬ - સંસ્કૃત

��૪૫. રવીન્દ્ર કેળકર - ૨૦૦૬ - કોંકણી

��૪૬. ઓ.એન.વિ. કુરૂપ ૨૦૦૭ - મલયાલમ

��૪૭. અખલક મહમ્મદ ખાન - ૨૦૦૮ - ઉર્દુ

��૪૮. અમર કાંત અને શ્રીલાલ શુક્લ - ૨૦૦૯ હિન્દી

��૪૯. ચંદ્રશેખર કંબર - ૨૦૧૦ - કન્નડ

��૫૦. પ્રતિભા રાય - ૨૦૧૧ - ઓરિયા

��૫૧. રાવુરી ભારદવાજ - ૨૦૧૨ - તેલુગુ

��૫૨. કેદરનાથ સિહ - ૨૦૧૩ - હિન્દી..


Posted via Blogaway

Comments