મોઘવારી તફાવતની ગણતરી કરવા તેમજ તફાવત બીલ બનાવવા માટેનો આ એક્સેલ પ્રોગ્રામ ડાઉનલોડ કરો.
આ પ્રોગ્રામમાં બેઝિકપગાર, ગ્રેડ પે પરથી જ મોંઘવારીતફાવતની ગણતરી તેમજ તફાવત બીલ ખુબજ સરળતાથી તૈયાર કરી શકાશે. તેમજ જેટલા મહિનાનું એરીયર્સ બીલ બનાવવાનું હોય તે મહિનાના નામ લખતાજ તેટલા મહિનાનું એરીયર્સ બીલ આપોઆપ તૈયાર થઇ જશે.
Comments