Gujarat vise -use full for todays htat exam

થોડુંક ગુજરાત વિશેનું જ્ઞાન તાજું
કરી લઈએ ...��

��સ્થાપના : 1 may 1960
��પહેલા નું પાટનગર : અમદાવાદ
��હાલ નું પાટનગર : ગાંધીનગર
��રાજ્યગીત : જય જય ગરવી ગુજરાત
��રાજ્યભાષા : ગુજરાતી
��રાજ્યપ્રાણી : સિંહ
��રાજ્યપક્ષી : સુરખાબ
��રાજ્યવૃક્ષ : આંબો
��રાજ્યફૂલ : ગલગોટો
��રાજ્યનૃત્ય : ગરબા
��રાજ્યરમત : કબ્બડી
��પ્રથમ રાજ્યપાલ : મહેંદી નવાજગંજ
��પ્રથમ મુખ્યમંત્રી : ડો જીવરાજ મહેતા
M L A સીટ : 182
M P સીટ : 26
��રાજ્યસભા સીટ :11
��જીલ્લા : 33
��જીલ્લા પંચાયત :33
નગરપાલિકા : 169
��મહાનગરપાલિકા : 8
��તાલુકા : 249
��તાલુકા પંચાયત : 249
��ગામડા : 18192
��ગ્રામપંચાયત : 13187
��કુલ વસ્તી : 6,03,83 628( વર્ષ 2011
મુજબ )
��પુરુષ : 3,14,82,282
��સ્ત્રીઓ : 2,89,01,346
��હાલ ના મુખ્યમંત્રી : આનંદીબહેન પટેલ
��હાલ ના રાજ્યપાલ : ઓમપ્રકાશ કોહલી

Comments