(1) કાંકરિયા તળાવ, ચંડોળા તળાવ, નળ સરોવર - અમદાવાદ
(2) નારાયણ સરોવર - કચ્છ
(3) મલાવ તળાવ, ખાન સરોવર - ધોળકા
(4) ગોમતી તળાવ - ડાકોર
(5) તેન તળાવ - ડભોઈ
(6) રણજિત સાગર, લાખોટા તળાવ, રણમલ તળાવ- જામનગર
(7) સહસ્ત્રલિંગ તળાવ - પાટણ
(8) હમીરસર તળાવ, દેસલસર તળાવ - ભૂજ
(9) આજવા તળાવ, સુરસાગર. મોહંમદ તળાવ - વડોદરા
(10) થોળ તળાવ - થોળ જિ. ગાંધીનગર
(11) કર્માબાઈનું તળાવ, શ્યામ સરોવર - શામળાજી
(12) લાલપરી તળાવ - રાજકોટ
(13) ગૌરીશંકર તળાવ, બોર તળાવ - ભાવનગર
(14) તેલિયાં, છાસિયા, દૂધિયા તળાવો - પાવાગઢ
(15) વડા તળાવ - ગણદેવી
(16) રમલેશ્વર તળાવ - ઈડર
(17) અલ્પા સરોવર, બિંદુ સરોવર - સિદ્ધપુર
(18) ગોપી તળાવ, રત્ન તળાવ - બેટ દ્વારકા
(19) શર્મિષ્ઠા તળાવ - વડનગર
(20) સુદર્શન તળાવ - ગિરનાર જૂનાગઢ
(21) મુનસર તળાવ, ગંગાસર તળાવ - વિરમગામ
(22) નારેશ્વર તળાવ - ખંભાત
(23) ગંગા સરોવર - બાલારામ
(24) ભવાની તળાવ - પાલીતાણા
(25) સામતસર તળાવ - ઝીંઝુવાડા
(26) જોગાસર તળાવ - ધ્રાંગધ્રા ——
Comments